વડોદરા / મોત સામે ઝઝૂમી રહેલા 19 લોકોને સ્થાનિકોએ માનવસાંકળ બનાવી બચાવ્યા

Vadodara Heavy rain 19 laborers were rescued by peoples

સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 221 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં વાત કરીએ વડોદરાની તો સૌથી વધુ વડોદરામાં 14 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે શહેરમાં વરસાદે 6 વ્યક્તિનો ભોગ લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ