પ્રેરણા / દેશમાં આ પહેલ કરનાર વડોદરા પ્રથમ જિલ્લો, જે પ્રોજેક્ટનો ઉલ્લેખ PM મોદીએ મન કી બાતમાં કર્યો

Vadodara Government schools varsha jal nidhi project gujarat pm modi man ki baat

વડોદરા જિલ્લાની તમામ સરકારી શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તૈયાર કરી વડોદરા જિલ્લો દેશમાં પ્રથમ જિલ્લો બન્યો છે. એક વર્ષનો પ્રોજેક્ટ માત્ર 9 માસમાં જ સરકારના એક પણ રૂપિયાની ગ્રાન્ટ વગર વહીવટી તંત્રએ પુર્ણ કર્યો છે. આ પ્રોજેક્ટનું નામ વર્ષા જળ નિધિ આપવામાં આવ્યું છે. આ પ્રકારની પહેલા કરનાર વડોદરા દેશનો પ્રથમ જિલ્લો હોઇ શકે છે. ત્યારે હવે આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી મોદીના મનમાં વસી ગયો છે. રવિવારે પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમ દરમિયાન વડોદરાના આ વર્ષા જળનિધિ પ્રોજેક્ટને એક દિલચસ્પ મુહિમ એટલે રસપ્રદે અભિયાન ગણાવ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ