સંક્રમણનો શિકાર / વડોદરાની જાણીતી આ હોસ્પિટલમાં એકસાથે 21 ડૉક્ટર કોરોના પોઝિટીવ

Vadodara gotri hospital 21 Doctors Corona Report Positive

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કાર્યરત 21 ડૉક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, 60 જેટલા તબીબો આ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ