આગ / વડોદરાની GIDCમાં ભીષણ આગનો બનાવ, ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડી ઘટનાસ્થળે

Vadodara gidc jay agro factory fire

ગુજરાતની સંસ્કાર નગરી વડોદરાથી વહેલી સવારે માઠા સમાચાર આવ્યાં છે. જેમાં શહેરની GIDCમાં આવેલી જય એગ્રો નામની ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગનો બનાવ બન્યો. આ આગની ઝપેટમાં ઇન્ડસ્ટ્રીઝના ચાર શેડ આવ્યાં હોવાની વિગત મળી રહી છે. જ્યારે ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડી ઘટના સ્થળે હાલ આગપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x