મોંઘવારીની સીઝન! / વડોદરાવાસીઓને રાંધણ ગેસમાં ફરી ડામ! વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ PNG ગેસમાં કર્યો 7 રૂપિયાનો મસમોટો વધારો

Vadodara Gas Limited PNG price Rs 7 increased

પેટ્રોલ-ડિઝલ, સીએનજી અને પીએનજીના સતત વધતા ભાવથી સમગ્ર દેશ પરેશાન છે. ઈંધણના વધેલા ભાવની અસર દેશમાં લોકોની થાળી સુધી પહોંચી ગઈ છે. ત્યારે વડોદરાવાસીઓના ખિસ્સા પર ફરી બોજ આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ