VIDEO / સુરતના સૂર્યા મરાઠી ગેંગ જેવો વડોદરામાં આ શખ્સનો આતંક, દુમાડ ચોકડી પર પોલીસની સામે જ ફાયરિંગ

vadodara gangstar firing on police face just like surat surya marathi gang

વડોદરાના દુમાડ ચોકડી પાસે બે જૂથો વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. ફાયરિંગમાં 2 વ્યક્તિઓને ઈજા થઈ છે. કઈ રીતે બની ફાયરિંગની જાણો આખો ઘટના ક્રમ

બ્રેકિંગ ન્યૂઝ