ગેંગ રેપ / વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ, બનાવ્યો અશ્લીલ વીડિયો, પોલીસે 5ની ધરપકડ કરી

Vadodara gang rape on minor police arrested 5 accused

ગુજરાતમાં મહિલાઓ, યુવતીઓ, સગીરાઓ, કિશોરી કે બાળકીઓ સલામત નથી. વડોદરામાં વધુ એક દુષ્કર્મની દુર્ઘટનાનો પ્રયાસ સામે આવ્યો છે. નરાધમોએ સગીરાના કપડા ઉતારી માર મારી તેનો નિર્વસ્ત્ર વીડિયો ઉતારી લીધો હતો. અને તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે આ મામલો પોલીસે ગુનો નોંધીને એક સગીર સહિત 5 નરાધમોની ધરપકડ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ