ગેંગરેપ / વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં માતાની માંગ, દેહને અભડાવનારને દેહાંત દંડ આપો

vadodara gang rape case victim mother demand  death penalty for rape accused

વડોદરા દુષ્કર્મના આરોપીઓને પકડવામાં પોલીસને 10 દિવસને અંતે સફળતા મળી છે ત્યારે આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીને તેનો ઝડપથી ચુકાદો લાવવાની કોશિશ કરાઈ છે પરંતુ આ કેસમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાની માતાનું કહેવુ છે કે, કોઈ કેસ ચલાવવામાં કે તપાસમાં સમય વેડફવાની જગ્યાએ આ લોકોને મોતની સજા આપો. દેહને અભડાવનારને દેહાંતદંડ આપો તો બીજા કોઈ બહેન દીકરીઓ ઉપર નજર બગાડતા સો વાર વિચાર કરશે. ભોગ બનનાર સગીરાએ પણ કહ્યુ નવલખીમાં લાવીને મૃત્યુદંડ આપો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ