અટકાયત / વડોદરા ગેંગ રેપમાં બે શંકમંદોની પોલીસે રાજસ્થાનથી અટકાયત કરી છે

Vadodara gang rape case two accused arrested from rajasthan

હૈદરાબાદમાં ડોક્ટર યુવતી પર થયેલા ગેંગ રેપ બાદ તેને જીવતી સળગાવી દેવાના ચકચારી કિસ્સામાં સંડોવાયેલા ચાર નરાધમો ગઇ કાલે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ ઘટનાના બીજા દિવસે વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ કેસમાં પોલીસે રાજસ્થાનથી બે શકમંદની અટકાયત કરી છે. બંને શકમંદની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે તેમની પી‌િડતા સમક્ષ ઓળખપરેડ કરાવીને ખાતરી કરવામાં આવશે. પોલીસે અત્યાર સુધીમાં વડોદરા શહેરના સેંકડો યુવાનોને રાઉન્ડઅપ કર્યા છતાં સફળતા મળી નથી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ