ગેંગરેપ / વડોદરા દુષ્કર્મ કેસમાં પકડાયેલા દીકરીના દુશ્મન કોણ છે? ફુગ્ગા વેચવાને નામે બનાવે છે શિકાર

vadodara gang rape case two accused arrested from ahmedabad

વડોદરામાં 10 દિવસ પહેલા સગીરા સાથે દુષ્કર્મના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના તરસાલીથી ક્રાઈમબ્રાંચે બે આરોપીઓની ધરપકડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ