સહાય / વડોદરા સામૂહિક દુષ્કર્મ મામલે ડિસ્ટ્રિક્ટ કોર્ટે સગીરાને રૂા. 7 લાખની સહાયની જાહેરાત કરી

vadodara gang rape case District court 7 lakhs grant for victim girl

વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને સહાય આપવાની જાહેરાત કરાઈ છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સહાય અપાઈ છે. સગીરાને રૂપિયા 7લાખની સહાય જાહેર કરી છે. ડીસ્ટ્રિક કોર્ટ અને સરકારની કમિટીએ સહાય આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ