સફળતા / વડોદરા સામૂહિક દુષ્કર્મ મામલે ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી

Vadodara gang rape case crime branch arrested two accused

વડોદરામાં નવલખી મેદાન ખાતે થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. 14 વર્ષની સગીરા ઉપર હેવાનોએ દુષ્કર્મ આચર્યુ હતુ. બાળકીના વર્ણને આધારે આરોપીઓના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા હતા જેને આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ