સુરત ના અગ્નિ કાંડ પછી સરકારે પોતાની તૈયારી નું મંથન કરવાનો સમય પાકી ગયો છે જોકે વડોદરા માં વીટીવી એ રિયાલિટી ચેક કર્યું તો અહીં વડોદરા ફાયર વિભાગ ખરી વાસ્તવિકતા બહાર આવી ફાયર સેફટી નું એનઓસી આપતું ફાયર વિભાગ પૂરતી સુવિધા થી સજ્જ નથી તેવો ઘાટ થયો છે ....