વડોદરા / ગુમ થયેલ દીકરીના પિતા જોડે PSIએ જે વર્તન કર્યું તે સાંભળી આંખો ભીની થઇ જશે

વડોદરાનું ફતેહગંજ પોલીસ સ્ટેશન ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. પોલીસ સ્ટેશનના PSI ફરિયાદી સાથે ગેરવર્તન કર્યા હોવાની ઓડિયો ક્લિપ સામે આવી છે. PSI એન.યુ ટાપરિયાએ ફરિયાદીને ધમકી આપીને ફટકાર્યા હતા. મળતી માહિતી મુજબ ગુમ થયેલી દીકરીની તપાસમાં ગયેલા પિતા અને દીકરાને ધમકાવ્યા હતા. મકાનના પૈસા કેસમાં પુરી દેવાની PSIએ ધમકી પણ આપી હતી. આ મામલે PSI વિરુદ્ધ પિતા-દીકરાએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ