પ્રયોગ / વડોદરા જિલ્લાના આ ખેડૂતે શોધી ખેતીની એવી ટેકનિક જેમાં સાવ મફતના ખર્ચમાં લાખોનું ઉત્પાદન થાય છે

vadodara farmers invents technology for no use of fertilizer that will heli gujarat farmers

ખેતી કરવાનો ખર્ચ આજે દરેક ખેડુતને પરવડતો નથી. ખેતીનું ખાતર, જીવજંતુથી ખેતીને બચાવવા માટે દવાનો છંટકાવ કરવો. આ દરેક વસ્તુના વધતા ભાવ ખેડુતને મુશ્કેલીમાં મુકી રહ્યા છે. પરંતુ ઘણા ખેડુત એવા પણ છે જે સાત્વિક ખેતી કરી અનાજને તો રાસાયણયુક્ત દવાથી બચાવે છે. સાથે જ ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ