દુ:ખદ ઘટના / વડોદરાના સામુહિક આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો: પત્ની અને વ્હાલસોયા પુત્રની હત્યા કર્યા બાદ પતિનો આપઘાત, જાણો કારણ

vadodara familys mass suicide Couple hanged themselves after killing son of Vhalsoya

વડોદરામાં વાઘોડિયા રોડ પર પ્રિતેશ મિસ્ત્રીએ પ્રથમ તેની પત્ની અને બાળકની હત્યા કાર્ય બાદ પોતે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો છે.આ મામલે મોટો ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ