દુઃખદ / વડોદરા સામૂહિક આપઘાત : ભાવિન સોનીનું વહેલી સવારે મોત, હવે પરિવારનું એક જ સભ્ય જીવીત

vadodara family suicide one more death total deat rate 5

વડોદરા સામૂહિક આપઘાત કેસમામાં સોની પરિવારના વધુ એક સભ્યનું મોત થયુ છે. આજે વહેલી સવારે ભાવિન સોનીનું મોત થતા મૃત્યુ આંક 5 પર પહોંચ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ