અજીબ ઘટના / કાર લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલો વડોદરાનો 5 લોકોનો પરિવાર એકાએક ગાયબ

Vadodara family missing on Narmada Statue of Unity Gujarat

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશ-વિદેશ માંથી પ્રવાસીઓ રોજે રોજ ઉમટી પડતા હોય છે.એમાં પણ રજાના દિવસોમાં તો પ્રવાસીઓની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો નોંધાય છે. 1લી માર્ચ રવિવારના દિવસે વડોદરા ના નવાપુરા વિસ્તાર માં એસ .આર પી ગ્રીઉન્ડ ની પાછળ રહેતો પરમાર પરિવાર પોતાની કારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યો હતો. એ બાદ આખો પરિવાર ગાયબ થઈ જતા અન્ય પરિવારજનોએ કેવડિયા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ