પોલમપોલ / વડોદરામાં 'સ્વરા' બાદ 'મા' લેબોરેટરીનું પણ રજિસ્ટ્રેશન જ નહોતુ થયુ, ડોક્ટર કહે તેવા રિપોર્ટ બનાવે છે આ લેબ

vadodara fake laboratory scandals

વડોદરામાં 'સ્વરા' લેબોરેટરીની લાલિયાવાડી આબાદ ઝડપાયા સ્વરાના લેબના સંચાલક જૈમીન શાહની ઉલટ તપાસમાં પોલીસને બીજી એક લેબની બાતમી મળી અને આ લેબ પણ લાયકાત કે રજિસ્ટ્રેશન વગર જ ચલાવાઈ રહી હોવાનું જાણવા મળતા ચકચાર મચી ગઈ હતી. 'મા'નામની લેબોરેટરી પણ રામભરોસો ચાલી રહી હતી. કોઈ પણ યોગ્ય ટેક્નીશીયન કે પરમીશન કે રજિસ્ટ્રેશન વગર અહીં ડોક્ટર કે એવા રિપોર્ટ કરી આપતા હોવાનું કૌભાંડ સામે આવ્યુ છે  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ