GCERT ઘોર નિંદ્રામાં! / વડોદરામાં પરીક્ષાના એક દિવસ પહેલા જ એકમ કસોટીના પેપર યૂટયૂબ ચેનલ નોલેજ ફંડા પર જાહેર

Vadodara exam paper leak student

વડોદરામાં એકમ કસોટીના પેપર ફરી એક વખત લીક થયા છે. નોલેજફંડા નામની યૂટ્યૂબે પરીક્ષાના પેપર જાહેર કર્યા છે. પરીક્ષાના એક દિવસ પહેલા જ પેપર અપલોડ કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ