બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાના કોયલીમાં IOCL રિફાઈનરીમાં ધડાકો, 6 કિલોમીટર સુધી દેખાયા આગના ગોટા, અફરા તફરીનો માહોલ
Last Updated: 05:50 PM, 11 November 2024
વડોદરાના કોયલીમાં IOCL રિફાઈનરીમાં ભારે બ્લાસ્ટ થયો છે. જેના કારણે રિફાઈનરીમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા છે.
ADVERTISEMENT
વડોદરાના કોયલીમાં IOCL રિફાઈનરીમાં ઘડાકો, 6 કિલોમીટર સુધી દેખાયા આગના ગોટા, અફરા તફરીનો માહોલ pic.twitter.com/NeDSmawOTs
— Dinesh Chaudhary (@DineshVTVNews) November 11, 2024
કચેરીમાં કર્મચારીઓને રજા અપાઈ
ADVERTISEMENT
આગ લાગતા રિફાઈનરીની કચેરીમાં કર્મચારીઓને રજા અપાઈ છે. સદનસીબે ઘટનામાંનથી થઈ કોઈ જાનહાનિ થઈ નથી. અત્રે જણાવીએ કે, સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચ્યું છે. સાથો સાથ જે સમગ્ર ઘટનાના પગલે વાઘોડિયાના ધારાસભ્ય રિફાઈનરી ખાતે પહોંચ્યા હતાં
આગ લાગતા અફરાતફરી
રાહતની વાત એ છે કે, આગમાં કોઈ જાન હાની થઈ નથી. જો કો, આગના પગલે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ અફરાતફરી સર્જાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT