દિવાળી પહેલા પાણીને લઇ કમઠાણ, અધિકારીઓ પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી રોકાશે | Vadodara Diwali water problem government send an officer to solve a problem

વડોદરા / દિવાળી પહેલા પાણીને લઇ કમઠાણ, અધિકારીઓ પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી રોકાશે

 Vadodara Diwali water problem government send an officer to solve a problem

વડોદરામાં દિવાળી પહેલા પાણીની સમસ્યા ઉકેલવા પ્રયાસ શરૂ કરી દેવાયા છે. જેમાં નિમેટા પ્લાન્ટમાં થયેલી ગડબડી શોધવા પ્રયાસ કરાશે. પાણીને લઇને પ્રજાને થઇ રહેલી આ હાલાકીનો ઉપાય નિવારવા માટે સરકારે 5 અધિકારીને નિમેટા પ્લાન્ટ મોકલ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ