હડકંપ / વડોદરા જિલ્લા SOG PI અજય દેસાઈના પત્ની અગમ્ય કારણોસર એક મહિનાથી ગુમ, કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Vadodara District SOG PI Ajay Desai's wife missing for over a month for inexplicable reasons, complaint lodged at Karjan...

વડોદરામાં જિલ્લા SOG PI અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ છેલ્લા એક મહિનાથી ગુમ થતા મામલો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. પત્ની સ્વીટી પટેલ અગમ્ય કારણોસર ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ