એલર્ટ / આજવા સરોવરની જળસપાટીમાં વધારો થતા નર્મદા નદી બે કાંઠે, વડોદરા જિલ્લાના 23 ગામોને સાવધ કરાયા

vadodara district 23 villages were alerted due to rising water in Narmada river

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાજ્યના અનેક ડેમો છલોછલ થઇ ગયા છે. ત્યારે આજવા સરોવરની જળસપાટીમાં વધારો થતા નર્મદા નદી બે કાંઠે થતા વડોદરા જિલ્લાના 23 ગામોને એલર્ટ કરી દેવાયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ