પ્રશંસા / વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે કરી એવી કામગીરી કે થઇ 'વાહ...વાહ...'

vadodara cybercrime police online fraud cases

ઓનલાઈન ફ્રોડથી છેતરાયેલા 200થી વધારે ફરિયાદીઓને વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે 59 લાખ જેટલી માતબર રકમ પરત અપાવી એક ઉમદા કાર્ય કર્યું છે. સાયબર ક્રાઈમ દ્વારા બહુ જ ઓછા સમયમાં આ પ્રકારની કામગીરી કરીને ભોગ બનનાર વ્યક્તિઓને રોકડ રકમ પરત અપાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ