ફસેગા નહિ / વડોદરાના સાયબર સેલે સામાજિક સંદેશ માટે 'પુષ્પા' નો લીધો સહારો, પોસ્ટર સોશિયલ મીડિયામાં ખૂબનું વાયરલ

Vadodara cyber cell relies on 'Pushpa' for social message, poster goes viral on social media

વડોદરા પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. હાલની જ સુપર-ડુપર હિટ ફિલ્મ પુષ્પાને આધાર બનાવી  સાયબર સેલનો નવતર પ્રયોગ આણ્યો છે. ફિલ્મ પુષ્પાના ડાયલોગને લઇને આપ્યો મહત્વનો સંદેશ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ