કોરોના સંકટ / વડોદરાની સરકારી કચેરીઓમાં વકર્યો કોરોનાઃ શહેરની આ પોસ્ટ ઓફિસ કરાઇ બંધ

vadodara coronavirus post office close

હાલ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં સરકારી કચેરીઓમાં કોરોના વકરતો જોવા મળી રહ્યો છે. રાવપુરા પોસ્ટિ ઓફિસના 7 કર્મચારીઓ સંક્રમિત જોવા મળ્યા છે જ્યારે અકોટા સિટી સર્વે કચેરીના કર્મચારી પણ કોરોના સંક્રમિત જોવા મળ્યાં. 

બ્રેકિંગ ન્યૂઝ