દૂષણ / પ્રદૂષિત મહી નદીના હાલ-હવાલ નરી આંખે જોવા વડોદરા કોંગ્રેસની સત્ય શોધક કમિટીએ ડબકાની લીધી મુલાકાત

Vadodara Congress Truth Seeking Committee Visits Dabka

વડોદરાના પાદરા તાલુકાના નીચાણ વાળા વિસ્તાર ડબકા અને કરખડીની મુલાકાતે કોંગ્રેસની સત્ય શોધક કમિટી. જળ અને વાયુ પ્રદુષણ માટે ઔધોગિક એકમો સામે ગંભીર આક્ષેપ કર્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ