કાર્યવાહી / વડોદરાના પાદરાની કંપનીમાં બ્લાસ્ટ મામલો, પોલીસે કંપનીના બે ડાયરેક્ટરની કરી અટકાયત

Vadodara company blast police two arrested

વડોદરા ખાતે ગઇકાલે પાદરામાં આવેલી એમ્સ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો જેમાં 8 લોકોના મોત નિપજ્યાં હતા. જેલે પોલીસે આ દૂર્ઘટનાને લઇને કાર્યવાહી કરતાં કંપનીના બે ડાયરેકટરની અટકાયત કરી છે, જો કે કંપનીના ચેરમને તેમજ માલિક હજુ પણ પોલીસ પકડથી દૂર છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ