પ્રેસ કોન્ફરન્સ / વડોદરામાં સૌ પ્રથમવખત મતગણતરીને લઇને કરાશે આ સઘન સુરક્ષા, કલેક્ટરે આપી માહિતી

Vadodara Collector's Press Conference Lok Sabha Elections result

સાત તબક્કાઓમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીના પરિણામોને હવે બે દિવસ બાકી છે ત્યારે વડોદરા કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કલેક્ટરે મતગણતરીને લઇને માહિતી આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ