વડોદરા / વિપક્ષ નેતાના ગેરવ્યવહારથી નારાજ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખનું રાજીનામું

vadodara City Congress Vice President Resignation

વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ કમલ પંડયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. મનપાના વિપક્ષ નેતાના ગેરવ્યવહારથી રાજીનામુ ધર્યાની ચર્ચા ચાલી રહી છે. મનપાના વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાત્સવે કમલ પંડયા સાથે ગેરવ્યવહાર કર્યો હતો. તેમજ પ્રદેશ હોદ્દેદાર ગુણવંત પરમારે પણ ગેરવર્તણૂક કરી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ