વડોદરા / સેન્ટ્રલ જેલમાંથી ફરી મોબાઇલ મળ્યો, સુરક્ષાને લઇને ઉઠ્યાં સવાલ

vadodara central jail mobile police case

રાજ્યમાં વારંવાર જેલમાંથી મોબાઇલ મળી આવે છે ત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી ફરી એકવાર મોબાઇલ મળી આવતા સુરક્ષાને લઇને સવાલ ઉભા થયા છે.  જેલ યાર્ડ 7ની બેરેકના બાથરૂમમાંથી મોબાઇલ મળી આવ્યો છે. આમ જેલમાંથી મોબાઇલ મળી આવતાં જેલ  પ્રશાસન સામે પણ સવાલ ઉઠે છે. સવાલ એ થાય છે કે જેલમાં કેવી રીતે મોબાઇલ  પહોંચે છે? શું આ મોબાઇલનો ઉપયોગ કેદીઓ દ્વારા કરવામાં આવે છે? સુરક્ષા બાદ પણ કેવી રીતે મોબાઇલ જેલમાં પહોંચે છે? આમ જેલમાંથી મોબાઇલ મળી આવતાં જેલ પ્રશાસન અનેક સવાલોના ઘેરામાં જોવા મળે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ