વડોદરા / જેલ દેખાવની, બાકી અંદર સબકુછ ચલતા હૈ? જેલ તંત્રના નાક નીચે કેદીઓ ખુલ્લેઆમ વાપરે છે મોબાઈલ

Vadodara Central Jail Mobile jammer can work prisoner used mobile

જેલમાંથી મોબાઈલ પકડાવવાની વાત હવે નવી નથી રહી. સવાલ એમ થાય કે જ્યાં ચકલું ન ફરકી શકે તેવી સિક્યોરીટીની ગુલબાંગો પોકારાતી હોય એવી જેલમાં મોબાઈલ કેમના પહોંચી જતા હશે એટલુ જ નહીં પરંતુ ત્યાંથી તેઓ વાતચીત કરે અને જેલ પ્રશાસનને કંઈ ખબર જ ન પડે એવું બને ખરૂં? જેલમાં જે જામર લગાવ્યા છે તે કામ નથી કરતા કે પછી સ્પેશ્યલ જામર છે જે કેદીઓને નેટવર્ક વાપરવા દે છે?

બ્રેકિંગ ન્યૂઝ