બેદરકારી / વડોદરાની જેલમાંથી ગોધરા કાંડનો આરોપી ચલાવતો હતો કોલસેન્ટર, જેલના સત્તાધિશો પર ઉઠ્યાં સવાલ

vadodara central jail callcentre crime branch mobile

વડોદરા જેલ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આ અગાઉ જેલમાં બંધ કુખ્યાત આરોપી ગોવા રબારી પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો. જો કે આ વખતે સેન્ટ્રલ જેલમાં ચાલતા કોલ સેન્ટરનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે સેન્ટ્રલ જેલમાં કેવી રીતે પહોંચે છે મોબાઇલ? શુ જેલના સત્તાધીશો મોબાઇલની હેરાફેરીથી વાકેફ હોય છે ? વારંવાર જેલમાં મોબાઇલ મળવાની ઘટના કેમ સામે આવે છે?

બ્રેકિંગ ન્યૂઝ