દુર્ઘટના / વડોદરાના બિલ્ડર પરિવારને મધ્યપ્રદેશમાં અકસ્માત નડતા 4ના મોત, જાણો મૃતકોના નામ

Vadodara builder family accident Madhya Pradesh four death

વડોદરાનાં બિલ્ડર પરિવારને મધ્યપ્રદેશમાં અકસ્માત નડ્યો છે. જેમાં રેતી ભરેલી ટ્રક સાથે બિલ્ડરની કાર અથડાઇ છે. જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માત વડોદરાથી ઉજ્જૈન જતા સમયે થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ