લોકડાઉન / વડોદરાના કિશોરનો અનોખો પ્રયાસ, લોકડાઉનની સ્થિતિમાં ઘરેબેઠા જ લોકોને મળી શકશે દવા

ધોરણ 10માં નપાસ થયેલા વડોદરાના પ્રિન્સ પંચાલ લોક ડાઉનના સમયમાં મદદરૂપ થઈ શકે તેવું ડ્રોન વિકસાવ્યું છે જીપીઆરએસ સિસ્ટમથી સજ્જ ડ્રોન સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઉપયોગી થાય તેવી રીતે લોકોને દવા કે ફ્રૂટ પેકેટ પહોંચાડી શકે તેવી વ્યવસ્થા કરી છે સંપૂર્ણ રીતે જાતે બનાવેલું ડોન કોરોના ની લડાઈમાં મદદરૂપ થઈ શકે તેમ છે.....

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ