વડોદરા / ભાજપના મહિલા કાર્પોરેટર છાયાબેનની દબંગાઇ, ધંધો કરવો છે તો 1000 રુપિયા હપ્તો આપ: લારીધારકનો આક્ષેપ

Vadodara BJP woman corporator accused

વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટરે લારીધારક સામે શાસકપક્ષમાં હોવાનો ઉઠાવ્યો ફાયદો, 70 સમોસા ખરીદીને રુ.100 જ આપ્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ