Video / દિવાળી, ઉત્તરાયણમાં પ્રજા માટે નિયમો બને, પણ ભાજપના નેતાઓ મદમસ્ત બનીને ફરે, વડોદરામાં ફરી ઉલ્લંઘન

vadodara bjp office worker rules social distance

વડોદરા ખાતે આજે ભાજપ કાર્યાલયના ઉધ્ધાટન સમયે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યાં છે. આ કાર્યક્રમમાં ભાજપ નેતાઓ દ્વારા જ ખુલ્લેઆામ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ત્યારે સવાલ એ થાય છે કે આમને કોઇ નિયમ નથી લાગુ પડતાં?

બ્રેકિંગ ન્યૂઝ