વડોદરા / વિકાસના કામો ન થતા હોવાથી ભાજપના વધુ એક ધારાસભ્ય નારાજ હોવાની અટકળો

vadodara bjp mla shailesh mehta malcontent

ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિગ્રહ શાંત લેવાનું નામ લઇ રહ્યો નથી. અગાઉ ભાજપના ધારાસભ્યોની નારાજગી સામે આવ્યાં બાદ આજરોજ વધુ એક MLA નારાજ હોવાની અટકળો સામે આવી છે. ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા નારાજ હોવાનું સામે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ