બેદરકારી / કોરોના જેવું કંઈ છે જ નહીં, માત્ર નામનો કોરોના છે: ભાજપના MLA મધુ શ્રીવાસ્તવનો હુંકાર

vadodara bjp MlA madhu srivastava video on coronavirus in gujarat

ભાજપના નેતા કોરોનાની મહામારીને મહામારી ગણી જ નથી રહ્યા. પ્રદેશ પ્રમુખ C R Patilની મનફાવે એવી રેલીઓ બાદ ભાજપના નેતા એક પછી એક કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે ત્યારે વાઘોડિયાના ભાજપના ધારાસભ્યે કોરોનાને મહામારી ન ગણાવતા બફાટ કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ