આવું ક્યાં સુધી ? / #*#** તું યાદ રાખજે હો....ઉદેપુર હત્યાકાંડ મામલે વડોદરા ભાજપના નેતાને મળી જાનથી મારી નાંખવાની ધમકી

Vadodara BJP leader receives death threats

ફરી એકવાર સોશિયલ મીડિયામાં ઉદયપુર હત્યાકાંડ વિશે કમેન્ટ કરતા મળી ધમકી, કનૈયાલાલ જેવી હાલત કરવાની ધમકી મળતા પોલીસમાં નોંધાઇ ફરિયાદ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ