Video / વડોદરામાં કોરોનાથી પીડિત ભાજપ નેતાએ હોસ્પિટલમાં જ કાર્યક્રમ કર્યો, MLA પણ સામેલ

વડોદરા જિલ્લામાં વધુ એક ભાજપના નેતા વિવાદમાં આવ્યાં છે. પાદરા તાલુકાના ભાજપ મહામંત્રી શૈલેષ સ્વામી ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. કોરોના પોઝિટિવ હોવા છતાં હોસ્પિટલમાં કાર્યક્રમ યોજાવને લઇને વિવાદ સર્જાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ