VIDEO / ભાજપના કોર્પોરેટરને ગંભીરતા તો નથી પરંતુ શરમ પણ નથી, લૉકડાઉનમાં અર્ધનગ્ન થઈને કર્યો હોબાળો

Vadodara BJP Corporators video goes to viral

કોરોના વાયરસે સમગ્ર રાજ્યમાં કહેર મચાવ્યો છે, ખાસ કરીને અમદાવાદ અને વડાદરામાં સ્થિતિ વધુ ખરાબ છે કારણ કે ત્યાં કોરોના વાયરસના વધારે કેસ નોંધાયા છે. તો વડોદરાનો નાગરવાડા વિસ્તાર કોરોનાને લઇને સીલ કરી દેવામાં આવ્યો છે. ત્યારે વડોદરાના જ ભાજપના એક નેતાએ હોમ કવોરનટાઈનનો ભંગ કરીને પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને ધમાલ મચાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ