CCTV Footage / વડોદરામાં ભાજપના કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાની કાર ચોરાઈ

વડોદરામાં ભાજપના કોર્પોરેટરની કાર ચોરાઈ છે. કોર્પોરેશન અને પાલિકાના દંડક અલ્પેશ લિંબાચિયાની કાર ચોરાઈ છે. વડોદરાના તરસાલીની મોતીનગર સોસાયટીમાંથી કારની ચોરી થઇ. ત્યારે કાર ચોરી CCTVમાં કેદ થઇ છે. કોર્પોરેટરે અલ્પેશ લિંબાચિયાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ