Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / એગ્ઝિટ પોલને લઇને વડોદરાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની પ્રતિક્રિયા

એગ્ઝિટ પોલને લઇને વડોદરાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે પ્રતિક્રિયા આપી...વડોદરા ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે કહ્યું કે, દેશની જનતાએ નક્કી કર્યુ છે કે મોદીને ફરી પીએમ બનાવવાના છે...તો કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલે કહ્યું કે, એગ્ઝિટ પોલથી કંઇ નક્કી નથી થતું 23મી તારીખે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ