બાઇસિકલ પ્રોજેક્ટ / સ્માર્ટ સીટી વડોદરા બનશે પ્રદૂષણ મુક્ત, હવે ચૂકવો માસિક રૂપિયા 300 અને સાઇકલ લઇ જાઓ ઘરે

Vadodara Bicycles can be taken home by paying rs 300 a monthly rent

વડોદરાનો સ્માર્ટ સીટીમાં સમાવેશ થયા બાદ શહેરને સ્માર્ટ બનાવવા માટે અને પ્રદુષણ મુક્ત બનાવવા માટે બાઇસિકલ પ્રોજેકટ લવાયો છે જેમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત બાઉન્સ વડોદરા બાઇસિકલ નામની સંસ્થાને પ્રોજેક્ટનો કોન્ટ્રાકટ અપાયો છે. આજથી સાયકલ સુવિધા શરૂ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ