સારા સમાચાર / મહામારીમાં વડોદરામાં BAPS આવ્યું તંત્રની વ્હારે : અહીં 500 બેડની ઓક્સિજન સાથેની કોવિડ કેર હોસ્પિટલ થશે શરૂ

Vadodara BAPS covid care center hospital

હાલ ગુજરાતમાં કોરોના વાયરસ રોજ નવા રેકોર્ડ બ્રેક કેસ લગાવી રહ્યા છે. ત્યારે હાલમાં વડોદરાથી માનવતાને મહેકાવતા સારા સમાચાર સામે આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ