તપાસ / વડોદરામાં થિયેટર પાસે 2 શખ્સો બેગ મુકીને ફરાર થઇ જતા અફરા-તફરી મચી હતી

vadodara bags Galaxy Mall theater hotel Two Suspicious

વડોદરામાં ગેલેક્સી મોલમાં શંકાસ્પદ હિલચાલને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. હોટલમાં બેગ મુકવા માટે શખ્સોએ નાણાની ઓફર કરી હતી. મોલના સંચાલકને 50 હજાર આપવાની ઓફર કરી હતી. પૈસા આપી બેગ મુકવાની વાત કરતા મોલ સંચાલકે પોલીસને જાણ કરી હતી. 2 શખ્સોએ શંકાસ્પદ બેગ મુકીને ફરાર થઇ જતા પોલીસ પહોંચી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ