ધતિંગ / બગલામુખી મંદિરના ઢોંગી ગુરૂનો હોડીમાં પગ ધોવડાવીને પુજન કરાવતો વીડિયો વાયરલ

Vadodara Baglamukhi Temple prashant upadhyay video viral

વડોદરાના બગલામુખી મંદિરના સત્સંગી યુવક કલ્પેશ શાહ ત્રણ વર્ષથી ગુમ થવાના મામલે વારસિયા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઇ છે. કલ્પેશની માતાએ પોતાના પુત્ર ગુમ થવાના મામલે અવાજ ઉઠાવતાં ઢોંગી ધમગુરું પ્રશાંતના સાગરીતોએ તેમને ધમકી આપી હતી. ત્યારે હવે ઢોંગી ધર્મગુરૂનો એક વિડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ