શ્રદ્ધાંજલિ / શહીદ જવાન આરીફ પઠાણના નશ્વરદેહને લવાયો વડોદરા, સવારે કરાશે અંતિમવિધી

Vadodara Army man aarif pathan martyred near LoC

શહીદ જવાન આરીફ પઠાણના નશ્વરદેહને વડોદરા લવાયો છે. ત્યારે આજે શહીદ જવાનની દફનવિધી થશે. આજે સવારે 9 કલાકે પાર્થિવદેહને પરિવારને સોંપાશે. શહીદ જવાનના ઘરે પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ પાર્થિવ દેહને ઘરેથી મસ્જિદ ખાતે લઈ જવાશે. મસ્જિદ ખાતે નમાજ અદા કર્યા બાદ દફનવિધી થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ